સાગટાળા પોલિસે દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે વચલા ફળિયામાં મકાઈના વાવેતરવાળા ખેતરમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી ખેતરમાં આવેલા આંબાના ઝાડ નીચેથી રૂા. ૭૮ હજાર ઉપંરાતની કિમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો પકડી પાડી કબ્જે લીધાનું જાણાવ મળ્યું છે. (રાજ કાપડિયા - 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) દેવગઢ બારીયા તાલુકાના ઝાબ ગામના વચલા ફળિયામાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ બારીયાએ તેનાજ ગામનાં તેનાજ ફળિયામાં રહેતા ભીમસીંગભાઈ પ્રતાપભાઈ બારીયાનાં મકાઈના વાવેતરવાળા ખેતરમાં આંબાના ઝાડ નીચટે વિદેશઈ દારૂ બીયરનો જથ્થો ઉતારી રાખેલ છે તેવી બાતમી આધારે પોલિસની ટીમ દર્શાવ્યા મુજબનાં ભીમસીંગભાઈ પ્રતાપભાઈ બારીયાના મકાઈના વાવેતરવાળા ખેતરમાં આવેલ આંબાના ઝાડ નીચે ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂા. ૭૨૨૮૯ ની કુલ કિમતના ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારુની પેટીઓ નંગ. ૩ તથા ટીન બીયરની પેટીઓ નંગ. ૨૭ કુલ બોટલ નં. ૭૨૦ ભરેલ પેટી ઝડપી પાડી કબ્જે લીધી હતી જ્યારે પોલિસની રેડ સમયે સ્થળ પર બુટલેગર હાજર ન હોવાથી પોલિસ તેને પકડી પાડી ન હતી. આ સંબંધે સાગટાળા પોલિસે ઝાંબ ગામે વચલા ફળિયામાં ભાવેશભાઈ રમેશભાઈ બારીયા વિરૂધ્ધ પ્રોહીનો ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अन्नाभाऊ साठे की 105 जयंती पर कांग्रेस लीडर
अन्नाभाऊ साठे की 105 जयंती पर कांग्रेस लीडर
વાસણ આહિર અને નીમાંબેન આચાર્યને ટિકિટ મળશે કે નહીં, કચ્છ જિલ્લાનું આ છે ગણિત | Gujarat Election 2022
વાસણ આહિર અને નીમાંબેન આચાર્યને ટિકિટ મળશે કે નહીં, કચ્છ જિલ્લાનું આ છે ગણિત | Gujarat Election 2022
ભારે વરસાદ ની આગાહી : હવામાન વિભાગની આગાહી- દેશના આ રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે આગામી પાંચ દિવસ સુધી દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી...
कौन होगा Maharashtra का अगला मुख्यमंत्री, सवाल पर क्या बोले Sanjay Raut? | Maha Yuti | Shivsena
कौन होगा Maharashtra का अगला मुख्यमंत्री, सवाल पर क्या बोले Sanjay Raut? | Maha Yuti | Shivsena