બનાસકાંઠા જિલ્લા ભાજપ માટે મોટો નિર્ણય.
બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનનું કરાયું વિસર્જન.
બનાસકાંઠા જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો સહિત જિલ્લા સમિતિનો વિસર્જન કરવાનો લેવાયો નિર્ણય.
ભાજપ જિલ્લા પ્રમુખ એ વ્યક્તિગત કારણોસર જવાબદારી સંભાળવાની દર્શાવી હતી પ્રતિકુળતા.
સમિતિ નું વિસર્જન કરતો પત્ર થયો વાયરલ.
પ્રદેશ ભાજપ મહામંત્રીની સહી વાળો પત્ર થયો વાયરલ.