દર વર્ષે પીપરીયા ગામે તાપી નદીના તટ પર ટાઈગર ગ્રુપ દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી 300 જેટલા અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલા અશ્વો માલિકોને ટોપી અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા. જોકે આ અશ્વ દોડ સ્પર્ધામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજરી આપવા આવતા મેદાન પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પશુઓમાં વધુ દૂધ માટે જરૂરી ઘરેલું ઉપચાર જુઓ
આ પોષક તત્વોથી ભરપૂર દૂધાળા પશુઓને ચારો ખવડાવો
આ પોસ્ટ ખેડૂત ભાઈઓ માટે ખૂબ જ ઉપયોગી છે....
રેલવે મુસાફરો માટે સારા સમાચાર....
રેલવે મુસાફરો માટે સારા સમાચાર.. ટ્રેન સીધી ઘરે પહોંચશે!
IRCTCએ *Ola Cab*...
વિશ્વાસઘાતના કેસમાં આરોપીના જામીન અરજી નામંજૂર કરતી કોર્ટ
સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે વિશ્વાસ ધાત અંગેની ફરિયાદ 2023માં નોંધાઈ હતી. જેમાં...