દર વર્ષે પીપરીયા ગામે તાપી નદીના તટ પર ટાઈગર ગ્રુપ દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી 300 જેટલા અશ્વો પ્રેમીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા થયેલા અશ્વો માલિકોને ટોપી અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા હતા. જોકે આ અશ્વ દોડ સ્પર્ધામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હાજરી આપવા આવતા મેદાન પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સને ૨૦૧૭ માં માધવપુરા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ લૂંટ વખતે સારવાર દરમ્યાન મરણ
ગયેલ સ્ત્રીના લૂંટમાં ગયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમની ધરપકડ કરતી
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ શહેર કાલુપુર દરવાજા
પાસે જાહેરમાંથી આરોપી, અબ્દુલ રજાક @ ભૈયુ સ/ઓ મોહંમદ ઇસ્માઇલ શેખ...
मन जिंकणारा व्हिडीओ । पैसे नसतील तरी तू... । Viral Video । Hpn Marathi News
मन जिंकणारा व्हिडीओ । पैसे नसतील तरी तू... । Viral Video । Hpn Marathi News
MCN NEWS | वैजापुरात रक्तदान शिबिरात महिला-पुरुषांचा उस्फुर्त प्रतिसाद
MCN NEWS | वैजापुरात रक्तदान शिबिरात महिला-पुरुषांचा उस्फुर्त प्रतिसाद
ભાંખરા ગામે નજેવી બાબતે ઉશ્કેરાઈ જઈને ગડદાપાટુનો માર.મારીને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી
વિજયનગર તાલુકાના ભાંખરા ગામમાં નારાયણ ફળિયામાં રહેતી મહિલા કૈલાશબેન માવજીભાઈ નિનામાં સાથે સમાધાન...