સુરત જિલ્લા ગ્રામ્ય SOG પોલીસે બે મહિના અગાઉ કામરેજ પોલીસ મથકે નોધાયેલા મારા મારીના ગુનામાં ફરાર આરોપીને માંકણા ગામેથી ઝડપી પાડયો હતો.માંકણા ગામે આવેલી શિવસીટી ખાતે ચાલતા પોતાના મોટા ભાઈના ટેમ્પો એમ્બ્રોડરી ખાતા માંથી માલ વહન કરતો હતો.જ્યાં અન્ય બીજા વ્યકિતએ ટેમ્પો માલ વહન માટે મૂકી દેતા ઉશ્કેરાટમાં આવી ટેમ્પા ચાલકને લાકડાના સપાટા મારતાં કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.જે ગુનામાં ફરાર આરોપી જગ્ગુભાઈ અર્જુનભાઈ ભરવાડ રહે. મકાન નંબર :- 50 શિવશક્તિ સોસાયટી માંકણા ગામ તા.કામરેજ જી.સુરતને SOG પોલીસ સ્ટાફના જગદીશ કામરાજભાઈ તેમજ રોહિત બાબુભાઈને મળેલી બાતમીના આધારે SOG પોલીસે શિવ શકિત સોસાયટી ગેટ માંકણા ગામેથી ઝડપી પાડયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  More Advanced & Effective Irrigation System Than Pivot Irrigation System 
 
                      More Advanced & Effective Irrigation System Than Pivot Irrigation System
                  
   खो गया है स्मार्टफोन तो ऐसे ब्लॉक करें UPI ID, कोई नहीं बना पाएगा स्कैम का शिकार 
 
                      स्मार्टफोन खो जाने की स्थिति में सबसे जरूरी खुद की पर्सनल जानकारी को सेफ रखना होता है। अगर फोन...
                  
   চেপন গাঁও পঞ্চায়তত হৰ ঘৰ তিৰংগা কাৰ্য্যসুচী 
 
                      দেশৰ স্বাধীনতাৰ 75 তম বৰ্ষটি হীৰক জয়ন্তী হিচাপে পালন কৰাৰ নিমিত্তে "হৰ ঘৰ তিৰংগা" কাৰ্য্যসুচী...
                  
   એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં શાહીન આફ્રિદીની જગ્યાએ મોહમ્મદ હસનૈનનો સમાવેશ કરવામાં આવ્યો છે
 
 
                      એશિયા કપની શરૂઆત પહેલા ભારત માટે રાહતના સમાચાર એ હતા કે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી...
                  
   ডিমৌত পৰম্পৰাগতভাৱে আলি-আই লৃগাং  উদযাপন।। 
 
                      ফাগুনৰ প্ৰথমটো বুধবাৰ উপলক্ষে ৰাজ্যৰ মিচিং জনগোষ্ঠীৰ বসতিপ্ৰধান অঞ্চলসমূহত আজি উলহ-মালহেৰে উদযাপন...
                  
   
  
  
  
  
  