શ્રી નાલંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ધાનેરા સંચાલિત શ્રી એકલવ્ય પ્રા.શાળા,ચામુંડા સોસાયટી,થરાદ રોડ, ધાનેરા ખાતે તા. ૧૧/૦૨/૨૦૨૩ ને શનિવારના રોજ રાત્રે સંસ્થા દ્વારા દ્રિતિય વાર્ષિકોત્સવનુ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા વિદ્યાર્થીઓને ઈનામ તરીકે ટ્રોફીઓ દાતાશ્રી રશીદભાઈ આઈ.સાલેજી પલ સ્ટડફાર્મ-દેશોતર) હસનપુરા તા.ઇડર જી. સાબરકાંઠા તરફથી આપવામાં આવી હતી.જયારે સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીનાલંદા એજ્યુ,ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડાહ્યાભાઈ.જે ચૌધરી.મંત્રીશ્રી મોતીભાઈ જી.પટેલ.શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ એ.ગોહિલ તેમજ શાળાના સ્ટાફ મિત્રો શ્રી એકલવ્ય પ્રાથમિક શાળા,ધાનેરા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુધા ધંધોડી ગામમાં ગેરકાયદેસર પંચાયતની હદમાં બાંધકામ કરતા બે વ્યક્તિ સામે ફરિયાદ 2022
મહુધા ધંધોડી ગામમાં ગેરકાયદેસર પંચાયતની હદમાં બાંધકામ કરતા બે વ્યક્તિ સામે ફરિયાદ 2022
हरियाणा विधानसभा चुनाव के लिए JJP-ASP का गठबंधन:दुष्यंत चौटाला का ऐलान; 70 पर जजपा, 20 पर आजाद समाज पार्टी उतारेगी उम्मीदवार
हरियाणा में जननायक जनता पार्टी और आजाद समाज पार्टी विधानसभा चुनाव मिलकर लड़ेंगी। मंगलवार को दिल्ली...
ધનેરામાં કોંગ્રેસમાં ફરી નાથાભાઇ પટેલ રિપીટ થયા @GUJARAT NATIONAL TV NEWS
ધનેરામાં કોંગ્રેસમાં ફરી નાથાભાઇ પટેલ રિપીટ થયા @GUJARAT NATIONAL TV NEWS