રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૬ મી ફેબ્રુઆરી-૨૦૨૩ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે માં અંબા ના ધામ થી આમંત્રણ આપવા માટે રથ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રથ દિયોદર તાલુકા ના નવા ખાતે પહોંચતા આ કુંમ કુંમ તિલક કરી માતાજી ની આરતી ઉતારી હતી.તેમજ પાંચ હજાર રૂ. ભેટ પણ આપવામાં આવી હતી. દિયોદર લાયન્સ કલબ પ્રમુખ અને જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, જિલ્લા ના ભાજપ સાંસ્કૃતિક સેલ ના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહ, સેવા સહકારી મંડળી ના,દેસાઈ મલાભાઈ, ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ, જયંતીભાઈ,રઘનાથ ભાઈ,નરસુગભાઈ તેમજ નવા ગામ ના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા.અને માં પરિક્રમા માં ભક્તો વધુ લાભ લે તે તેવું પણ જણાવ્યું હતું ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी जिले में पैशनर महाधिवेशन 23 फरवरी रविवार को
महाधिवेशन संयोजक पुरुषोत्तम पारीक ने बताया कि पेंशनर्स महाधिवेशन की सभी तैयारियां पूरी कर ली गई...
US Share Market Under Pressure? | Top 20 Stocks Today: आज बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
US Share Market Under Pressure? | Top 20 Stocks Today: आज बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
ઇસ્કોન બ્રિજ પર ના અક્સ્માત ના આરોપી ની પોલીસ દ્વારા ધરપકડ, અને જે સાથે હતા એમની પણ ધરપકડ
ઇસ્કોન બ્રિજ પર ના અક્સ્માત ના આરોપી ની પોલીસ દ્વારા ધરપકડ, અને જે સાથે હતા એમની પણ ધરપકડ
Jaipur Muslim Protest: मुस्लिम लड़के की मौत पर बवाल...जयपुर में माहौल खराब! | Protest | News
Jaipur Muslim Protest: मुस्लिम लड़के की मौत पर बवाल...जयपुर में माहौल खराब! | Protest | News
ખેડામાં મોબાઇલ લૂંટની કાર્યવાહીમાં પોલીસ ઢાંકપિછોડો કરતા અંતે મહિલા CMને ફરિયાદ કરવા સભાસ્થળે પહોંચી
રાજ્યના ખેડા જિલ્લા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવાસે હતા જયાં તેમણે વિવિધ વિકાસના કાર્યનું...