અમે તો માત્ર જનતાની જાણકારી માટે કહો છો
બનાસકાંઠા જિલ્લાના એક શહેરમાં ખાતર અને બિયારણ નો ભેળસેળ થતું હોવાની રાવ: ચર્ચાસ્પદ..!
ત્યારે એક શહેરમાં ખાતર અને બિયારણનું ડુબલીકેટ...!
જોકે આ બાબતે અધિકારીઓ અજાણ હોય તે વાત ગળે ઉતરતી નથી..!
અધિકારીઓ અને બિયારણ ના દુકાનદાર જોડે સાઠ ગાંઠ હોય તેવી લોક મૂકે ચર્ચા...!
જોકે તે બિયારણ અને ખાતર ની દુકાન પર ઉચ્ચ અધિકારીઓની તપાસ આવે તો નવાઈ નહીં..!