સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર બસ સ્ટેન્ડ નજીક ચોકડી પર નવનિર્માણ થઇ રહેલ બ્રિજ પાસે રેતી ભરેલું ડમ્પર અને ટ્રક ખાડા માં ફસાયા. સદનસીબે કોઈ જાનહાની ના થઇ હતી રાત્રી દરમ્યાન ડાકોર ચોકડી પર અહીંથી પસાર થતાં નજીક નજીક માં બે ટ્રક ખાડા માં ફસાયા હતાં.. નવ નિર્માણ પામી રહેલ બ્રિજ ની નિષ્ક્રિય કામગીરી ને કારણે રાહદારીઓ તેમજ વાહનચલકો અવારનવાર આર્થિક અને શારીરિક નુકસાન વેઠી રહ્યાં છે.. નવનિર્માણ બ્રિજ પાસે સર્વિસ લાઈન ના અભાવે તેમજ બ્રિજ ના પિલ્લર ની આસપાસ રીફીલિંગ કરેલી જગ્યાઓ યોગ્ય રીતે પૂરણ કરવાં માં આવ્યું નહોતું પિલ્લર ની આસપાસ રોલર ફેરવી ડસ મેટલ નું પૂરવા ને બદલે માત્ર માટી પુરી દેવામાં આવી છે જેને કારણે અહીંથી પસાર અનેક વાહનો અવારનવાર ફસાઈ જવાની કે વાહનો પાલટી ખાઈ જતાં જેવા બનાવો થયાં છે... નિર્માણ થઇ રહેલ બ્રિજ ની કામગિરી માં તંત્ર ની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/ડીસા માં જીવલેણ હુમલો કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા..
ડીસામાં લાલચાલી વિસ્તારમાં રહેતા મનોજ ઠાકોર અને અંકિત ઉર્ફે માઈકલ ઠાકોર ઉપર અપશબ્દો બોલવા બાબતે...
અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી
અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી
DasTak: बारिश के आते ही लापरवाही से होने वाले हादसे की दस्तक | Viral Video | Monsoon 2024 | Aaj Tak
DasTak: बारिश के आते ही लापरवाही से होने वाले हादसे की दस्तक | Viral Video | Monsoon 2024 | Aaj Tak
કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમ શહેર બંધ રાખવા માટેના નિર્ણય અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમ શહેર બંધ રાખવા માટેના નિર્ણય અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ