મોડાસાની લાઠીવાળા સાયન્સ કોલેજમાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને કોલેજની બે છાત્રાઓ ગ્રીયા પટેલ અને જાહ્નવી પટેલ પ્રથમ ક્રમે વિજેતા થયાં હતાં જ્યારે કીર્તિ ડામોર દ્વિતીય અને શ્વેતા પરમાર તૃતીય સ્થાને વિજેતા થતા કોલેજ ના પ્રિન્સિપાલ સહિત સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા.