પાટણ બ્રેકિંગ:- રાધનપુર
રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે જાહેર માં દારૂ પીતા નો વિડીયો વાયરલ
લઠ્ઠા કાંડ બાદ રાધનપુર પોલીસે ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ઉપર પાડી હતી રેડ
ત્યારે આજે વિડીયો આવ્યો સામે રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ નજીક નવા ગામ ના રોડ ઉપર
યુવાનો જાહેર માં દેશી દારૂ પીતા નો વિડીયો વાયરલ...
 
  
  
   
  
  