સરકારશ્રીના આત્મા પ્રોજેક્ટ થકી કેન્સર પીડિતો અને ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના યુવા ખેડૂત તુષારભાઈ પટેલ...

 ચોથા સ્ટેજના વોકલ કોર્ડના કેન્સરને મ્હાત આપી પ્રાકૃતિક ખેતી અપનાવી તરબૂચ અને શક્કર ટેટીની ખેતી કરી મબલક આવક મેળવી રહ્યા છે...