બનાસકાંઠા બેકિંગ
ડીસાના જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને ઓનલાઈન કરાઈ રજૂઆત ...!
મુખ્યમંત્રીના આદેશનુ પાલન કરાવા જિલ્લા પુરવઠા વિભાગ નિષ્ફળ સાબિત થયું...!
સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને કુપનો ન આપતાં જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને કરાઈ હતી રજુઆત..!
રજુઆતના પગલે મુખ્યમંત્રી દ્વારા જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા કરાયો હતો આદેશ...!
જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રી નાં આદેશને ઘોળીને પી જતા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા માત્ર કાગળ પર કુપનો આપવાનો આદેશ કરી સંતોષ માની લીધો..!
જિલ્લામાં આજેપણ સસ્તા અનાજની દુકાનદારો દ્વારા સરકાર પાસે કમિશન મેળવી દુકાનો ચલાવતાં હોવા છતાં ગ્રાહકોને કુપનો ન આપી સસ્તું અનાજ બારોબાર સગેવગે કરતાં હોવાની ઉઠી બુમરાણ..!
પુરવઠા મામલતદારો આશીર્વાદથી મુખ્યમંત્રી અને કલેકટરના આદેશને માનવા નથી તૈયાર દુકાનદારો..!
એક દુકાનદારોને મલાઈ મલતી હોઈ એક્સાથે ચાર ચાર દુકાનો ચલાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે જે દુકાનો મહીનામાં માત્ર ત્રણ દિવસ ખોલી રહ્યા છે છતાં પુરવઠા મામલતદારને તપાસ કરવા જવામાં પીછેહઠ કરતાં હોઈ શંકા કુશંકા...!