ડીસા તાલુકાના નવા નેસડા ગામનો પ્રવિણસિંહ મનાજી રાઠોડ યુવાન આજથી ૨૩ વર્ષ અગાઉ અંદાજીત ૧૦ વર્ષની નાની ઉંમરે સર્કસમાં નોકરી કરવા ઘરેથી નીકળી ગયો હતો. અને સર્કસમાં નોકરી લાગી જતાં ૧૦ વર્ષ સુધી દેશના અનેક રાજ્યોમાં સર્કસમાં ફરતો રહ્યો હતો. પરંતુ ત્યારબાદ સર્કસનું કામકાજ બંધ થતાં ડ્રાઇવિંગના વ્યવસાયમાં જોડાયો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાતા પ્રવિણસિંહ રાઠોડ તેની યાદશક્તિ ગુમાવી બેઠો હતો. અને કલકત્તા સ્થાયી થઈ ગયો હતો. તેવામાં પોતાના ઘર વિશે થોડી ઘણી યાદ આવતા પ્રવિણસિંહ રાઠોડે ગૂગલની મદદથી નેસડા ગામના સુરેશભાઈ નામના વ્યક્તિનો નંબર મેળવી તેમના કુટુંબીજનો અંગેની વિગતો મેળવી હતી. ત્યારબાદ ગુગલ મેપ દ્વારા ગામનું લોકેશન મેળવી ત્રેવીસ વર્ષ બાદ માદરે વતન ફરતા સમગ્ર ગામ દ્વારા આ યુવાનનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  લીંબડી હાઈ-વે પર ટ્રકના ચાલકે બાઈક સવારને અટફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત 
 
                      લીંબડી તાલુકાના ભલગામડા ગામ ખાતે રહેતા અને બાઇક લઈને અને પસાર થઈ રહેલા લીમડી હાઇવે ઉપર એસઆર...
                  
    एनडीए परीक्षा पास करके छात्र ने जनपद जौनपुर का किया नाम रोशन।  
 
                      जनपद जौनपुर के थाना सुईथाकला में,एनडीए परीक्षा पास करके छात्र ने जनपद जौनपुर का किया नाम...
                  
   આઝાદીકા અમૃત મહોત્સવ નીમીતે પોલીસ અંગે  મહુવા ડી.વાય.એસ.પી. શ્રી મિહીર બારીયા દ્વારા વ્યાખ્યાન 
 
                      આઝાદીકા અમૃત મહોત્સવ નીમીતે પોલીસ અંગે મહુવા ડી.વાય.એસ.પી. શ્રી મિહીર બારીયા દ્વારા વ્યાખ્યાન
                  
   
  
  
  
  
  