તુર્કીમાં 7.9ની તીવ્રતાના ભૂકંપથી 53ના મોત,,, સીરીયામાં 7.8ની તીવ્રતાના ભૂકંપથી 42 મોત,, શક્તિશાળી ભૂકંપથી તુર્કીમાં ભારે તબાહીના દ્રશ્યો,,,સીરિયાના અલેપ્પો,હમા શહેરમાં ભારે નુકસાન,,,લેબનોનમાં 40 સેકન્ડ સુધી અનુભવાયા આંચકા...