ચલાલા પો.સ્ટે.ના પો.સ.ઈ એસ.આર.ગોહીલ તથા પોલીસ સ્ટાફ ચલાલા પો.સ્ટે.એ , પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૩૨૩૦૦૦૭ / ૨૦૨૩ આઈ.પી.સી.કલમ ૩૦૭,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૩૫૨,૪૪૦,૪૪૭ તથા આર્મસ એકટ કલમ ૨૫ ( ૧ ) ( B - A ) , ૨૭ મુજબના ગુન્હાના આરોપીઓની તપાસમાં માણાવાવ ગામે જતા ખાનગી રાહે મળેલ હકિકત આધારે 

આરોપી નં .૦૧ હરદિપભાઇ દડુભાઇ વાળા પોતાની વાડીએ હોવાની હકિકત આધારે જરૂરી પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આ કામના પાંચેય આરોપીઓ મળી આવેલ જે તમામ આરોપીઓને સદર ગુન્હાના કામે વાપરેલ હથિયાર ફાયર આર્મસ હથિયાર નંગ ૦૨ તથા લોખંડના પાઇપ નંગ ૦૩ તથા ગુન્હા ના સમયે ઉપયોગ કરેલ વાહન બે ફોરવ્હીલ કબ્જે કરી પાંચયે ઇસમો ને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરવામાં આવેલ અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 આરોપીઓની વિગત .

( ૧ ) હરદિપભાઇ દડુભાઇ વાળા ઉ.વ .૨૪,ધંધો. ખેતી, રહે.માણાવાવ, તા.ધારી, જી.અમરેલી,

 ( ૨ ) જશુભાઇ વલકુભાઇ વાળા ઉ.વ .૩૬,ધંધો. ખેતી, રહે.મુળ માણાવાવ, તા.ધારી, જી.અમરેલી, હાલ. સુરત, કતારગામ, બડા ગણેશ સર્કલ , આસ્થા સોસાયટી,

( ૩ ) ઘેલુભાઇ નનકુભાઇ વાળા ઉ.વ .૩૪,ધંધો. ખેતી, રહે.માણાવાવ, તા. ધારી, જી.અમરેલી,

 ( ૪ ) અભયભાઇ ચંદુભાઇ મારૂણીયા ઉ.વ .૨૬, ધંધો. હાલ ધારી ડેમના મચ્છીમારીના કોન્ટ્રાકટર, વલ્લભભાઇ ડોબરીયા સાથે મજુરી કામ, રહે.રાજકોટ, ભગવતી પરા, બોરીયાવાડી, ૨૫ ચોરસ તા.જી.રાજકોટ,

 ( ૫ ) જગદીશભાઇ પરશોતમભાઇ સાખટ ઉ.વ .૩ર, ધંધો. ખેતી, રહે.હાલ માણાવાવ ગામની સીમમા હરદિપભાઇ દડુભાઇ વાળાની વાડીએ તા.ધારી, જી.અમરેલી,મૂળ રહે. હાડીડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

ગુન્હો આચરતી વખતે ઉપયોગ મા લીધેલ હથિયાર તથા કબ્જે કરેલ વાહનો ની વિગત.

 ( ૧ ) બે ફાયર આર્મસ હથિયાર દેશી બનાવટ જેવી દેખાતી પિસ્ટલ બન્નેની કી રૂ..૨૭૦૦ /-

 ( ૨ ) ત્રણ લોખંડના પાઇપ કિ.રૂા .૩૦ /

 ૩ ) એક સ્કોર્પીયો ફોરવ્હીલ કલાસીક 511 મોડલ ની RTO રજી . નં . વગરની કી .રૂ ૧૫,૦૦,૦૦૦ /

( ૪ ) મારૂતી રીટઝ ફોર વ્હીલ RTO રજી.નં. GJ - 21 - A - 3430 કી.ગ્રુ .૭૫,૦૦૦ /

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ ની વિગતઃ

હરદિપભાઇ દડુભાઇ વાળા વિરૂધ્ધ રજી થયેલ ગુન્હાની માહીતી

( ૧ ) ધારી પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં .૨૮૬ / ૨૦૧૯ ધી ગુજ.પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧,૯૮ ( ૨ )

 ૨ ) વંડા પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૧૨૦૦૪૦૬ / ૨૦ ધી ગુજપ્રોહી કલમ ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧,૮૨,૮૩,૯૮ ( ૨ )

( ૩ ) જુનાગઢ તાલુકા પો.સ્ટે.મા ફસ્ટ ગુ.ર.નં .૧૧ / ૨૦૧૮ ઇ.પી.કો કલમ ૩૦૨,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ

આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના , પો.સ.ઈ એસ.આર.ગોહીલ HC ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ ખોડુભા સરવૈયા તથા પો.કોન્સ . રોહીતભાઇ રાખોલીયા તથા પો.કોન્સ જનકભાઇ કોટીલા તથા પો.કોન્સ . અશોકભાઇ લાડુમોર તથા પો.કોન્સ . નજુભાઇ વાળા નાઓ દ્વારા કરવામાં આવેલ છે

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.