સિહોર પંથકમાં ઓણ સાલ મેઘરાજાના રૂઠમણાં રહ્યાને લાંબા સમય બાદ મેઘો મનમુકીને વરસવા આવ્યો હોય તેમ છેલ્લા બે દિવસ થી વરસાદ પડી રહ્યો છે અને વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા.સિહોર તાલુકામાં આ વર્ષે ચોમાસાના મધ્ય સુધીમાં જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ નહીં થતાં મુખ્ય નદી, ડેમ, જળાશયો ખાલી રહ્યા છે. પરંતુ ગઈકાલે અને આજે શુક્રવારે બપોર એકાએક આવી ચડેલી મેઘસવારી સતત ધોધમાર વરસી પડતા એક થી સવા ઈંચ જેટલુ પાણી ખાબકી ગયું હતું. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યા હતા ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેતરમાં ઉભી મોલાતને જીવતદાન મળ્યું હતું. જેના કારણે ધરતીપુત્રોમાં પણ આશાનો નવો દોરીસંચાર થયો હતો.વોંકળામાં નવા નીરની આવક થશે તેવી પણ આશા બંધાઈ હતી. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ બફારાઉકળાટમાં પણ રાહત મેળવી હતી. સતત આજે બીજા દિવસે પણ બપોરના સમયે ધોધમાર વરસાદ, લાંબા સમય બાદ નોધપાત્ર વરસાદથી લોકો ખુશખુશાલ, મેઘો મનમુકીને વરસ્યો, આજે પણ અંદાજે એક થી દોઢ ઇંચ વરસાદ, નદી-વોંકળાઓમાં નવા નીરની આવક થવાની આશા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोशल मीडियावर चिमुकल्याची चर्चा...मी आता मोठा झालोय.. । Funny Video Viral । Hpn Marathi News
सोशल मीडियावर चिमुकल्याची चर्चा...मी आता मोठा झालोय.. । Funny Video Viral । Hpn Marathi News
. मौसमी बीमारियों के नियंत्रण के लिए प्राथमिकता से प्रयास किया जाए जिला कलेक्टर
*मौसमी बीमारियों के नियंत्रण के लिए प्राथमिकता से प्रयास किए जाएं- जिला कलक्टर*...
Agra Temple Accident: सावन सोमवार को आगरा में शिव मंदिर की छत गिरी, 1 की मौत, मलबे में दबे कई लोग
Agra Temple Accident: सावन सोमवार को आगरा में शिव मंदिर की छत गिरी, 1 की मौत, मलबे में दबे कई लोग
उज्जैन में दुर्लभ कश्यप गैंग फिर हो रही एक्टिव, बदमाशों के हाथ में दिखी इंसास राइफल! MP News Ujjain
उज्जैन में दुर्लभ कश्यप गैंग फिर हो रही एक्व, बदमाशों के हाथ में दिखी इंसास राइफल! MP News...
ડીસાના કંસારી નજીકથી દારૂ ભરેલા કન્ટેનર સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
એક તરફ આઝાદીના 77મા વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી ગુજરાતના...