રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય વોટર પાર્ક સામેથી એક અજાણ્યા યુવકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડી ગળુ કાપી ને ફેંકી દેવાયેલ હાલત માં લાશ મળી આવેલ છે. જેની હાલ ચોટીલા પોલીસ તપાસ કરી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકો એ લોકોની સલામતીનો સવાલ હાલમાં ઉત્પન્ન થયો છે અને પોલીસની આબરૂ નું જગ જાહેરમાં લીલામ થઈ રહ્યું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય વોટરપાર્ક નજીક વધુ એક હત્યા કરી અને લાશને ફેંકી દેવાની ઘટના સામે આવી છે ત્યારે ચોટીલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને હત્યા થયેલ લાશની તપાસ શરૂ કરી હોવાનું હાલમાં જાણવા મળે છે ત્યારે હાલમાં સપ્તાહમાં પાંચમી હત્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આજે એક જ દિવસમાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે ત્યારે પોલીસના જાહેરમાં ધજાગરા બોલી રહ્યા છે ત્યારે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલી નગરી ખડા નજીક જોલી એન્જોય વોટરપાર્ક સામેની 1 અજાણ્યા યુવકને ગળાના ભાગ શિક્ષણના હથિયાર મારી અને ઈજા પહોંચાડી અને ગળું કાપીને ફેંકી દેવાય હાલતમાં લાશ મળી આવી છે ત્યારે આ અંગે લોકો લાશ ઘટના સ્થળ ઉપર જોતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા ત્યારે કોઈએ પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક આશરે ચોટીલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે ત્યારે આ લાસ કોની હત્યા કોને કરી જેવા અનેક પ્રશ્નો હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ તંત્રમાં આવે લોકોની સલામતીનો સવાલ વધુને વધુ ઉત્પન્ન થઈ રહ્યો છે લોકો સલામત રહ્યા નથી તેઓ હાલમાં લોકોમાં ચર્ચા ચાલી રહી છે.