રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંગે અપાવામાં આવેલ માર્ગદર્શન અને સુચના અનુસંધાણે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલનાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. શ્રી એસ.એસ.ચૌહાણ_નાઓ જરૂરી વર્કઆઉટ કરિ રહેલ હતા. દરમ્યાન પો.સ.ઈ. શ્રી બી.એમ.દેવમુરારી એલ.સી.બી. સ્ટાફ સાથે ભાણવડ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દરમ્યાન એ.એસ.આઈ. કેશરભાઈ ભાટીયા તથા પો.કો. દેવાભાઈ મોઢવાડીયા નાઓને સયુંકત રાહે મળેલ બાતમી હકીકત મુજબ, ભારત સંચાર નીગમ લીમીટેડ (BS.N.) ઓફિસના કંમ્પાઉન્ડ વિસ્તારમાંથી સબમર્સીબલ મોટર તથા કેબલ વાયરોની ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડી પો.સ.ઈ. શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરવા ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
> પકડાયેલ આરોપીનુ નામ- (૧) ઈકબાલભાઇ ઉર્ફે ભોલો સન/ઓ દાઉદભાઇ ઉર્ફે કારો હિંગોરજા, જાતે-સંધી મુસ્લીમ, ઉવ-૨૩, ધંધો- મજુરી, રહે-રામેશ્વર પ્લોટ, ભાણવડ, તા.ભાણવડ, જી.દેવભૂમિ દ્વારકા.
કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાહબારી હેઠળ PSI બી.એમ.દેવમુરારી, PSIએસ.એસ.ચૌહાણ, ASI કેશુરભાઇ ભાટીયા, અરજણભાઈ મારૂ, સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, મસરીભાઈ ભારવાડીયા તથા . જેસલસીહ જાડેજા, ડાડુભાઈ જોગલ, લાખાભાઈ પીંડારીયા, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસીહ જાડેજા, PC ગોવીંદભાઇ કરમુર, દેવાભાઈ મોઢવાડીયા, મસરીભાઈ છુછર, સચીનભાઈ નકુમ, અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ, ડ્રા. ASI નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા, ડ્રા. PC વિશ્વદીપસીહ જાડેજા, નાઓ જોડાયા હતા.