બ્રેકીંગ ન્યુઝ..

ઠાસરા હાઇવે પર અકસ્માત લાકડાં ભરેલ ટ્રેકટર ક્રોસિંગ કરવા જતાં ઠાસરા થી ડાકોર તરફ જતી ઇનોવા કાર આવી ચઢી હતી ક્રોસ કરી રહેલ ટ્રેકટર સાથે ઇનોવા કાર અથાડા ટ્રેકટર ના આગળ નો ભાગ ડિવાઈડર પર ચઢી ગયો હતો. ટ્રેકટર અને ઇનોવા કાર આમ બંને વાહનો ને ભારે નુકસાન થયો હતો સદ્દ નસીબ કોઈ જાનહાની થઇ ન હતી..