ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના નિકોલ અને સથરા વચ્ચે આવેલ ગિરનારી આશ્રમણના મહંત શ્રી દિગંબર ગગન ગીરીબાપુ દેવલોક પામતા આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ ભાવિક ભક્તોમાં શોકની લાગણી છવાઈ હતી.મહંત ગગન ગીરીબાપુ દેવલોક પામતા સેવક સમુદાય અને ભાવિક ભક્તોએ દ્વારા પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ આ પાલખીયાત્રા નિકોલ,સથરા અને નીપ ગામે નીકળી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાલખીયાત્રામાં જોડાઈને અંતિમ દર્શન નો લાભ લીધો હતો.
નિકોલ અને સથરા વચ્ચે આવેલ ગિરનારી આશ્રમ લાડુ ખાડુના મહંત ગગન ગીરીબાપુ દેવલોક પામતા પાલખીયાત્રા યોજાઈ.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_253820fe6680a850aa6508ef65ead0d8.jpg)