બનાસકાંઠા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા પાલનપુર દ્વારા આજે ધાનેરા તાલુકા મિશ્ર શાળા નંબર-૧ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામા આવ્યું હતુ.જેમા આયુર્વેદ તેમજ હોમીઓપથી પધ્ધતિ દ્વારા દર્દીઓના રોગોનું નિદાન કરી સાંધા,મણકા,વા,કમરના દુખાવામાં ત્વરીત રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા સહિતની સારવાર નિષ્ણાત તબીબોએ આપી હતી.વધુમાં હાલના સમયમાં ઉપયોગી એવી વનસ્પતીઓ અને યોગ અંગેની આયુષ પ્રદર્શની પણ ગોઠવવામાં આવેલ તથા આપની પ્રકૃતિ દ્વારા આપને થતા લાભાલાભ અને વૃધ્ધાવસ્થાજન્ય રોગો અને તેનો ઉપચાર વિષે પણ સમજણ આપવામા આવી હતી.જેમા ધાનેરાનગર તથા તાલુકાની ખુબજ બહોળી સંખ્યામાં જાહેર જનતાને આ આયુષ મેળાનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Sheikh Hasina पर बांग्लादेश में दर्ज हुआ हत्या का केस, FIR में कई नेताओं के भी नाम
Breaking News: Sheikh Hasina पर बांग्लादेश में दर्ज हुआ हत्या का केस, FIR में कई नेताओं के भी नाम
THARAD // ટ્રેલર માં ભરેલા પીયુપી પાવડર ના કટ્ટાઓ માં 42 પેટી પરપ્રાંતિય દારુ ઝડપાયો..
થરાદ ના ખોડા આંતર રાજ્ય ચેક પોસ્ટ પર ગઇ કાલે બપોર ના સમયે રાજસ્થાન થી આવતા એક ટ્રક નંબર...
MP News: बैतूल के पास एनएच47 पर हादसा, चलते ट्रक के पीछे घुसी कार, चार की मौत
मध्यप्रदेश के बैतूल में शुक्रवार देर रात नेशनल हाइवे नंबर 47 पर भीषण हादसा हो गया। इसमें रेलवे के...
जिंतूर: शहरात चोरांनी चार दुकानात फोडले गणेशोत्सव काळात चोरट्यांनी भर चौकातील दुकाने फोडून
जिंतूर: शहरात चोरांनी चार दुकानात फोडले गणेशोत्सव काळात चोरट्यांनी भर चौकातील दुकाने फोडून