આજ રોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વિસ્તાર ખૂબ જ મોટો હોવાથી ખેડૂતોને પોતાના કામ માટે ખૂબ જ લાંબા અંતરના કારણે વારંવાર ધકકા ખાવા પડે છે. તેમજ બાયડ તાલુકાનો વિસ્તાર અને વસ્તી ખુબ જ વધારે હોવાના કારણે ભારણમાં પહોંચી શકાય તેમ નથી. જો બાયડ તાલુકામાંથી નવા તાલુકા તરીકે સાંઠબા ને નવો તાલુકાની ફાળવણી કરવામાં આવે તો આજુબાજુની પંચાયતો, તેમજ ગ્રામજનોને કામ માટે સરળતા રહે તેમજ વિકાસ માટેના કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સાંઠબાને નવા તાલુકા તરીકે જાહેર કરવા મારી આપ સાહેબશ્રીને વિનંતી છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं