ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામ નજીક મોડી સાંજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. જેમાં એક રાહદારી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે રાહદારી પરથી ગાડીનું ટાયર ફરી વળતા કમરથી નીચેના ભાગના ચિથરા ઉડી ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Company के Business और Outlook पर Company के CFO #PremchandDevarakonda संग बातचीत
Company के Business और Outlook पर Company के CFO #PremchandDevarakonda संग बातचीत
Udhayanidhi Stalin के विवादित बयान पर Ravi Shankar Prasad: "Sanatana Dharma ने हर किसी को जगह दी"
Udhayanidhi Stalin के विवादित बयान पर Ravi Shankar Prasad: "Sanatana Dharma ने हर किसी को जगह दी"
રામપરા ગામના માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ થયો | Divyang News
રામપરા ગામના માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ થયો | Divyang News
108 MP कैमरा के साथ आने वाले बेस्ट Smartphones, लिस्ट में OnePlus और Samsung सहित शामिल ये नाम
Best 108 MP Camera Smartphones इस लेख में हम आपके लिए कुछ ऐसे स्मार्टफोन लेकर आए हैं। जिनमें...