ફતેપુરા સુખસર ગામે રાતના સમયે રોડની સામેની સાઈડે ગલ્લા તરફ રોડક્રોસ કરી રહેલા એક યુવકનું મોત સાયકલની ટક્કર વાગતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. , (સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469) ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના સાહવર તાલુકાના જખા ગામે રહેતા ૨૮ વર્ષીય રણજીતભાઈ સંતલાલ જાટ ગત તા. ૨૩-૧૧-૨૦૧૨ના રોજ રાતે સાડા સાત વાગ્યાના સુમારે સુખસર ગામે રોડની સામેની સાઈડે ગલ્લા તરફ રોડક્રોસ કરવા જઈ રહ્યા હતા તે વખતે પુરપાટ દોડી આવતી જીજે-૨૦ એ.આર-૯૪૨૨ નંબરની મોટર સાયકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી રોડક્રોસ કરી રહેલા રણજીતભાઈ સંતલાલ જાટ સાથે અથડાતાં તેને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે સુખસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મોત નિપજ્યું હતું.આ સંબંધે મરણજનાર રણજીતભાઈ જાટની પત્ની સરોજબેન રણજીતભાઈ સંતભાઈ જાટે નોંધાવેલી ફરિયાદને આધારે સુખસર પોલિસે મોટર સાયકલના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોમનાથ દર્શને ગયેલા ગુજરાતના પૂર્વ CMએ શું કહ્યું?
#buletinindia #gujarat
'ती' रस्त्यावरुन चालत होती आणि अचानक...धक्कादायक व्हिडिओ....बघा नेमक काय घडल...?
'ती' रस्त्यावरुन चालत होती आणि अचानक...धक्कादायक व्हिडिओ....बघा नेमक काय घडल...?
દાંતા 10 વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારઘીને વિજય બનાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો.
દાંતા 10 વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુભાઈ પારઘીને વિજય બનાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરાયો.
દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ નો મહત્વ નો ચુકાદો ...
દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટ નો મહત્વ નો ચુકાદો ...