ખેડબ્રહ્મા તાલુકાના શીતોલ ગામ સીમ પાસે ખેતર મોથી કેનાલમાંથી પાણી કાઢવાનું કિલોસ્કર મશીનની ચોરી

ખેડબ્રહ્મા તાલુકાના શીતોલ ગામની સીમ પાસે આવેલ મનુભાઈ બેચરભાઈ પ્રજાપતિ ના ખેતરમાંથીત્રણ દિવસ અગાઉ રાત્રીના સમયે કેનાલ પર પાણી કાઢવાનું કિલોસ્કર મશીનની ચોરી થતા પોલીસ ને જાણ કરાઈ ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ શીતોલ ગામે રાત્રે સમય પાણી કાઢવાનું ફાઈટર મશીન કિંમત અંદાજે 28000 મશીન ની ચોરી થઈ આ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ જાણ થતા તપાસ હાથ ધરાઇ