બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જાહેર આમંત્રણ, બેક લોન ધિરાણ કેમ્પ શ્રી અક્ષય રાજ (ips),પોલીસ અધિક્ષક બનાસકાંઠા ના અધ્યક્ષ સ્થાને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 તા.2/2/23 ના રોજ અગિયાર વાગે વ્યાજબી દરે લોન ધિરાણ ની જાણકારી અંગે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા ના નાગરિકો ને આ કેમ્પ માં આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થળ :- શ્રી રઘુવંશી દેશી લુહાણા મહાજન વાડી ,,બેન્ક બોફ બરોડા ની પાછળ દિયોદર...