લો.. બોલો પોશીના તાલુકાના અનાજ ગોડાઉન દંત્રલ ગામે આવેલી છે તે જગ્યા ઉપર રાત્રી સમયે ચોરીનો બનાવ બન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની તપાસ ન કરાતા મામલો બીચક્યો હતો ઢોલ ઢોલ નગારા વગાડી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામજનો સહિત લેખિતમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ચોરીના સીસી ખૂટેજ સામે આવ્યા બાદ પણ કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતા પોશીના મામલતદાર તરફ શંકાના દાયરામાં હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું તારીખ 11.1. 2023 રાત્રિ દરમિયાન નો આ બનાવ બનવા પામ્યો હતો. તેમ છતાં આજરોજ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનો આકરા પાણીએ થયા હતા અને જો સત્વરે તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'राइजिंग राजस्थान' से पहले जयपुर की सड़कों की बदल जाएगी तस्वीर! मंत्री खर्रा ने अधिकारियों को दिए निर्देश
इस बार लगातार बारिश से राजस्थान पानी-पानी हो गया है. राज्य के कई बांध सालों बाद भारी बारिश के...
नाम फाउंडेशन करणार पाटोदा गावचे नाला सरळीकरण.
नाम फाउंडेशन करणार पाटोदा गावचे नाला सरळीकरण.
Conflict in Bhavnagar BJP over declaration of candidate; More than 300 workers resigned from party
Conflict in Bhavnagar BJP over declaration of candidate; More than 300 workers resigned from party
Karnataka Election Result: '140-150 सीटें मध्य प्रदेश में कांग्रेस जीत रही है' Digvijaya Singh.
Karnataka Election Result: '140-150 सीटें मध्य प्रदेश में कांग्रेस जीत रही है' Digvijaya Singh.