1 ફેબ્રુઆરીથી પેકેજિંગ નિયમોમાં ફેરફાર થઈ શકે છે.નવા નિયમો અનુસાર, બેબી ફૂડ,સિમેન્ટની થેલીઓ ઉપરાંત ખાદ્ય તેલ,લોટ,બિસ્કિટ,દૂધ અને પાણી જેવા 19 ઉત્પાદનોના પેકિંગ પર મૂળ દેશ,પ્રોડક્ટ તારીખ,વજન વગેરે આપવાનું રહેશે.આનાથી ગ્રાહકોને ફાયદો થશે કે તેમને પ્રોડક્ટ વિશેની તમામ માહિતી મળી જશે.બજેટમા એવી અપેક્ષા છે કે સરકાર 80C હેઠળ ટેક્સમાં છૂટ આપી શકે છે.સરકાર આ મર્યાદા 1.50 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી શકે છે.અને 1 ફેબ્રુઆરીથી ટ્રાફિકના નિયમો પહેલા કરતા વધુ કડક થવા જઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસ નદી માં પાણી આવ્યું કંબોઇ થી આગળ જૂઈલો લાઈવ વિડિયો
બનાસ નદી માં પાણી આવ્યું કંબોઇ થી આગળ જૂઈલો લાઈવ વિડિયો
ৰাজ্যৰ স্কুল বাছসমূহত CCTV কেমেৰা স্থাপন কৰিবলৈ নিৰ্দেশ পৰিবহণ বিভাগৰ।
ৰাজ্যৰ স্কুল বাছসমূহত CCTV কেমেৰা স্থাপন কৰিবলৈ নিৰ্দেশ পৰিবহণ বিভাগৰ। চৰকাৰী-বেচৰকাৰী সকলো...
આંખોથી જોઈ ન શકનાર વિધાર્થીની 12મી CBSE પરીક્ષામાં 496/500 માર્ક્સ લાવી ; જાણો સફળતાનો મંત્ર
તમામ અવરોધોને પાર કરીને 19 વર્ષની છોકરીએ સાબિત કરી દીધું કે કોઈ પણ સ્વપ્ન અશક્ય નથી. કોચીની...
सोनारी पुलिस ने एक अभियान चला कर सोनारी नगर से ड्रग्स के साथ दो लोगो किया गिरफ्तार
सोनारी पुलिस ने एक अभियान चला कर सोनारी नगर से ड्रग्स के साथ दो लोगो किया गिरफ्तार
ગરબાડા તાલુકાના ભે ગામના લોકો દ્વારા તંત્ર ને રોડ અંગે વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર નિદ્રાધીન : ગામના લોકોએ લોકફાળો ભેગો કરી જાતે રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધર્યું.
ગરબાડા તાલુકાના ભે ગામના લોકો દ્વારા તંત્ર ને રોડ અંગે વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર નિદ્રાધીન....