જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું. તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खड्डा चुकवत असतांना एसटी बसचा अपघात,सुदैवाने जीवितहानी टळली
खड्डा चुकवत असतांना एसटी बसचा अपघात,सुदैवाने जीवितहानी टळली
बूंदी के राम शर्मा कापरेन का कादंबरी संस्था सम्मान हेतु चयन
बूंदी
27 सितंबर
मध्य प्रदेश की अंतर्राष्ट्रीय स्तर पर क्रियाशील संस्था "कादंबरी "...
गुना , एमपी - मूलभूत सुविधाओं और विकास से कोसों दूर है ग्राम पंचायत मुरादपुर गांव
गुना , एमपी - मूलभूत सुविधाओं और विकास से कोसों दूर है ग्राम पंचायत मुरादपुर गांव
इस राज्य के कर्मचारियों को मिला बड़ा तोहफा, सरकार ने एक झटके में बढ़ा दिया इतना DA
नई दिल्ली, बिजनेस डेस्क। 7th Pay Commission Update: केंद्र सरकार द्वारा महंगाई भत्ते में...
AAJTAK 2 । VIRGO HOROSCOPE । ZODIAC TODAY | कन्या राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL| 04 OCT 2023
AAJTAK 2 । VIRGO HOROSCOPE । ZODIAC TODAY | कन्या राशि । आज का राशिफल | AAJ KA RASHIFAL| 04 OCT 2023