ડીસા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં એસટી ડેપો ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે આકોશ વ્યક્ત કરાયો..

આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા શાખા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તો ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડ દ્વારા આયોજિત ક્લાર્ક ની પરીક્ષાના પેપર લીંક થવું એ લાખો વિદ્યાર્થી સાથે છેતરપિંડી છે સમયાંતરે પેપર લીક થવું એ પ્રદેશની શરૂઆતમાં પરીક્ષણ તંત્ર પર પ્રશ્નો ઊભા કરે છે તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે અને 20 દિવસની અંદર ફરી પરીક્ષા યોજાય તેવી ઉગ્ર આક્રોશ સાથે જયેશ મોદી દ્વારા માંગ કરવામાં આવી હતી