અંબાજી ખાતે ખોડીયાર જયંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે આવેલા ખોડીયાર માતાજી ના મંદિરે માતાજીની આરતી કરી 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તો નગરમાં ખોડીયાર જયંતિ નિમિત્તે માતાજી ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રા માં મોટી સંખ્યામાં માઇ ભક્તો જોડાયા હતા. ઉત્સાહપૂર્વક મા ખોડીયાર ની ભવ્ય શોભાયાત્રા અંબાજી નગરમાં નીકળવામાં આવી હતી. તો માં જગતજનની અંબાના ધામ અંબાજી મા ખોડીયાર જયંતિ નિમિત્તે 251 કિલ્લો સુકડીનો પ્રસાદ સાથે 60 કિલ્લો બુંદીનો પ્રસાદ ખોડીયાર માતાજી ના મંદિરે અને શોભાયાત્રામાં આવેલા તમામ માઇભક્તોને આપવામાં આવ્યો હતો. ખોડીયાર જયંતિ નિમિત્તે અંબાજી માં ધૂમધામથી શોભાયાત્રા નીકળવામાં આવી હતી. તો સાંજે ખોડીયાર ચોકમાં ભજન કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ રાખવા મા આવેલો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*पर्यावरणपूरक, निर्मल गणेशोत्सव स्पर्धेत सहभागी व्हावे*
*-मुख्य कार्यकारी अधिकारी डॉ.किरण पाटील*
अलिबाग,दि.30(जिमाका):- गणेशोत्सव पर्यावरण पूरक व पर्यावरण स्नेही व्हावा, या उद्देशान
पर्यावरण स्नेही व्हावा, या उद्देशाने रायगड जिल्हा परिषदेतर्फे यावर्षी ऑनलाईन गणेशोत्सव स्पर्धा...
બોટાદ માં બન્યો ઝેરી લઠ્ઠાકાંડ ૮/- ના મોત ૫/ ની હાલત ગંભીર
કેટલાક ભાવનગર તો કેટલાકને બોટાદની હોસ્પિટલમાં દાખલ કરાયા.• બોટાદ એસપી -...
MP News: नितिन गडकरी ने MP को दी बड़ी सौगात, प्रदेश की सबसे लंबी सुरंग का किया लोकार्पण
MP News: मध्य प्रदेश की सबसे लंबी टनल की आज से शुरुआत हो गई है, 1004 करोड़ रुपए की लगात से बनी...
સ્થાનિકો રસ્તા પર ઉતર્યા....
પાલનપુરના બેચરપુરા વિસ્તારમા કચરા મામલે સ્થાનિકોનો હોબાળો મચાવ્યો હતો. બેચરપુરાની સાંઈ સોસાયટીના...