આજરોજ જુનિયર ક્લાર્ક ની પરિક્ષા રદ થઇ છે.ઘણા સમયથી આતુરતાથી રાહ જોઇ રહેલા વિધ્યાર્થીની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ.પરિક્ષાનુ આયોજન પોતાના જિલ્લા સિવાય બીજા જિલ્લા મા હોવાથી ઘણા વિધ્યાર્થીઓ ગઇ કાલના આવી ગયા હતા જ્યારે કેટલાક વિધ્યાર્થીઓ વહેલી સવારના સ્થળ પર આવી ગયા હતા.વહેલી સવારમા જ ખબર પડી કે પેપરફુટી ગયુ છે.આ જાણ થતા જ વિધ્યાર્થીઓ તથા વાલીઓમા નારાજગી જણાઈ આવી છે.વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રઘુવંશનું ગૌરવ - શ્રી હિતેસભાઈ એન. રાયચુરા
રઘુવંશનું ગૌરવ - શ્રી હિતેસભાઈ એન. રાયચુરા
સુરતમાં હિન્દૂ યુવકે મુસ્લિમ યુવતી સાથે કર્યા લગ્ન બાદ પત્ની અને સાળાએ ગૌમાંસ ખવડાવતા યુવકનો આપઘાત
સુરતમાં હિન્દૂ યુવકે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ હિન્દૂ યુવકને પરાણે ગાયનું માંસ...
एग्जिट पोल में मोदी सरकार की वापस तय,एनडीए को 366 और इंडिया को 144 सीट
अठारहवीं लोकसभा के लिए करीब ढाई महीने तक चली मतदान प्रक्रिया शनिवार को सांतवें और अंतिम चरण की...
નાર પાસેથી ચાઈનીઝ દોરીની ફીરકી ઝડપાઇ
પેટલાદ ગ્રામ્ય પોલીસે નાર પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 25 ફીરકી એક વ્યક્તિ પાસેથી ઝડપી પાડી...
Kanwar Yatra 2023: 12 फीट से ऊंची कांवड़, भाले-त्रिशूल पर रोक, जानें किन चीजों पर हैं प्रतिबंध?
Kanwar Yatra 2023: सावन का पवित्र महीने शुरू होने वाला है ..सावन की शिवरात्रि पर हरिद्वार से चलकर...