આજરોજ જુનિયર ક્લાર્ક ની પરિક્ષા રદ થઇ છે.ઘણા સમયથી આતુરતાથી રાહ જોઇ રહેલા વિધ્યાર્થીની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ.પરિક્ષાનુ આયોજન પોતાના જિલ્લા સિવાય બીજા જિલ્લા મા હોવાથી ઘણા વિધ્યાર્થીઓ ગઇ કાલના આવી ગયા હતા જ્યારે કેટલાક વિધ્યાર્થીઓ વહેલી સવારના સ્થળ પર આવી ગયા હતા.વહેલી સવારમા જ ખબર પડી કે પેપરફુટી ગયુ છે.આ જાણ થતા જ વિધ્યાર્થીઓ તથા વાલીઓમા નારાજગી જણાઈ આવી છે.વિધ્યાર્થીઓ ના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INOX India IPO Opens: आप लगा रहे कंपनी के IPO में पैसा?, मैनेजमेंट से समझें क्या है कारोबार? | News
INOX India IPO Opens: आप लगा रहे कंपनी के IPO में पैसा?, मैनेजमेंट से समझें क्या है कारोबार? | News
જય ગૌમાતા જય ગોપાલ ચાલો ગાંધીનગર ચાલો ગાંધીનગર
ચાલો ગાંધીનગર ચાલો ગાંધીનગર
Women Reservation Bill पास होने के बाद Rahul Gandhi की Press Conference LIVE
Women Reservation Bill पास होने के बाद Rahul Gandhi की Press Conference LIVE
બનાસપુલ પાસે બોલેરો ગાડી અને ડમ્પર સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો...
બનાસપુલ પાસે બોલેરો ગાડી અને ડમ્પર સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો...