મા.જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં જુના બાકરપુર ખાતે કુપોષણ અંગે SBCC સેશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નાના બાળકો માટે ડાન્સ્,ગરબા નું વિશેષ આયોજન કરવામાં આવેલ.. બાળકો ના આનંદ જોઈ માતાઓ વધું ખુશી અનુભવતી હતી