મ્હે પોલીસ મહનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા પ્રોહીબીશન તથા જુગાર અંગેના ગુન્હોઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મ્હે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબશ્રી એ દેવભુમી દ્વારકા જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર અંગે સ્પેશ્યલ ડ્રાઇવી રાખી ગુન્હાઓના શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જે અનુસંધાને ના પો.અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબશ્રીએ માર્ગદર્શન તથા સુચના કરેલ હોય. જે અનુસંધાને ખંભાળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.એમ.ઝાલા નાઓ દ્વારા જાતેથી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સુચના તથા માર્ગદર્શન આપેલ હોય અને આજરોજ પો.ઇન્સ. ડી.એમ. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ કરતા પો.ઇન્સ. ડી.એમ.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ જેઠાભાઇ સોમાભાઇ પરમાર તથા પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઈ લુણા તથા પો. કોન્સ, યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા નાઓને સયુંકતમાં ચૌક્કસ મળેલ હકિકત આધારે ખંભાળીયા તાલુકાના વડાલીયા સિંહણ રાવારી વાડી વિસ્તારમાં રહેતા મિનલભાઇ સનઓફ. ડાકુભાઇ મુરૂભાઇ ભાટીયા વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રહેણાક મકાન માંથી ભારતીય બનાવટાના વિદેશી દારૂનો બોટલોનો જથ્થો મળી આવેલ જે નીચેની વિગતેનો મુદામાલ કબ્જે કરેલ છે.

મુદામાલ કબ્જે કરેલની વિગત--

(૧) રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ૪૨.૮% વી વી ફોર સેલઇન યુ.ટી. ઓફ દાદર એન્ડ નગર હવેલી એન્ડ દમણ એન્ડ દિવ ઓનલી લખેલ કાચની બોટલ નંગ-૬૩ કિ.રૂા.૨૫,૨૦૦/- (૨) મેક ડોવેલ્સ નં.૧ લેકસન વ્હીસ્કી ઓરીજનલ ૧૮૦ એમ.એલ.ની ૪૨.૮૪ વી વી ફોર સેલઇન પંજાબ ઓનલી લખેલ કાંચનના ચપલા નંગ-૪૮ કિ.રૂ.૪.૮૦૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.A.૩૫,૦૦૦/- મુદામાલ કબ્જે કરેલ છે.

આરોપીઓના નામ

નં.(૧) મિનલભાઇ સન/ઓફ ડાŞભાઇ મુરૂભાઇ ભાટીયા ઉવરત ધંધો-ખેતી રહે.વડાર્લીયા સિંહણ રાવારી વાડી તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા નં.(૨) લખમણભાઇ ઉર્ફે લખન દેવશીભાઇ ચાવડા ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.વડાલીયા સિંહણ ગામ તા.ખંભાળીયા દેવભુમી દ્વારકા

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી (૧) પોલીસ ઇન્સ્પેકટરથી ડી.એમ. ઝાલા

(૨) પો.હેડ.કોન્સ. હેમતભાઈ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ)

(૩) પો.હેડ.કોન્સ. ખીમાભાઇ કેશુભાઇ કરમુર (સર્વેલન્સ સ્ટાફ)

(૩) પો.હેડ કોન્સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્સ સ્ટાફ) (૪) પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)

(૫) ધો. ડેડ કોન્સ. વિરેન્દ્રસિંહ નામાં જાડેજા (સર્વેલન્સ સ્ટાફ (૬) પો કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ)

(૭) પો.કોન્સ કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)