ગુજરાતમાં હવામાન વિભાગની ઠંડી-માવઠાને લઈ આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા.રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી.અમદાવાદ,ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના.24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.29 જાન્યુઆરી રાતથી ફરી ઠંડીનું જોર વધશે.ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં...બનાસકાંઠા...પાટણ અને અરવલ્લી,ખેડા તેમજ આણંદ જિલ્લામાં વરસાદ પડી શકે છે.મહત્વનું છે કે,આગામી 24 કલાક દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર બજારમાં મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ સહિત રોકડ મતાની ચોરી
દિયોદર બજારમાં મોબાઇલની દુકાનમાંથી મોબાઇલ સહિત રોકડ મતાની ચોરી
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ ધરાઇ| SatyaNirbhay News Channel
Radhanpur : વડપાસર તળાવ નજીક દાનવીર નાં સ્ટેચ્યુ નું રીનોવેશન કરી આકર્ષિત બનાવવાની કામગીરી હાથ...
અમરેલી જિલ્લામાં સિંહોની પજવણીનો ફરી વીડિયો આવ્યો સામે
અમરેલી જિલ્લામાં સિંહોની પજવણીનો ફરી વીડિયો આવ્યો સામે
অৰুণাচল প্ৰদেশৰ পাছিঘাটত আৱদ্ধ অসমৰ ১৪ যুৱকক উদ্ধাৰ
চৰাইদেউ জিলাৰ মথুৰাপুৰ থানাৰ টেঙাপুখুৰী আৰক্ষী চকীৰ অন্তৰ্গত লেঙীবৰ অঞ্চলৰ পোন্ধৰ জন...
Parliament Breach: ‘प्रताप सिम्हा से अभी तक क्यों पूछताछ नहीं की गई?’ संसद सुरक्षा चूक मामले पर जयराम रमेश का हमला
नई दिल्ली। संसद की सुरक्षा में चूक के मुद्दे पर बुधवार को कांग्रेस महासचिव जयराम रमेश ने कहा...