ખેડબ્રહ્મા તાલુકાના ટીબીના દર્દીઓને,તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફ દ્વારા ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું,સમયસર નેનિયમિત દવા લેવા માટે પણ સમજાવવામાં આવ્યું