ઉનાના સામતેર પ્રા.શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં રહેતા યુવાનના આજની 26 તારીખે લગ્ન હોય વરરાજાએ લગ્ન કરવા જાય તે પહેલાં સવારે શાળાએ પહોંચ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઘોડે ચડી પરણવા ગયા હતા.સામતેર ગામે 26 જાન્યુઆરીના દિવસે ગ્રામ પંચાયત સંચારિક હાઈસ્કૂલ દ્વારા પ્રજા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના યોગેશ કનુભાઈ ગોહિલના લગ્ન હોય તેમની જાન ઉમેજ ગામે જવાની હતી. તેઓ લગ્ન પહેલાં સામતેર ગામની ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ તેઓ ઉમેજ ગામે જાન જોડીને પ્રભુતામાં પગલાં પાડવા માટે જાન રવાના થઈ હતી. અને આ શાળામાં વરરજાએ બાળકોને 1,000 નો પ્રોત્સાહિત ઇનામ પણ આપ્યો હતો. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নামখলাত মঙলদৈ মহকুমা প্ৰাথমিক শিক্ষক সন্মিলনীৰ সম্বৰ্দ্ধনা সভা সম্পন্ন
দৰঙৰ নামখলা গাও পঞ্চায়তৰ অন্তৰ্গত আঠিয়াবাৰী মধ্য ইংৰাজী বিদ্যালয়ত মঙলদৈ মহকুমা প্ৰাথমিক...
પંચમહાલના AAP ના કાર્યકરો દ્વારા UCC ના વિરોધમાં રેલી કાઢી નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપા સરકાર દ્વારા સમગ્ર...
কোকৰাঝাৰ চহৰত ৰেলৰ খুন্দাত এগৰাকী ব্যক্তিৰ মৃত্যু
https://youtu.be/nY07ZUNKdZs।
কোকৰাঝাৰ অক্টোবৰ ৯: কোকৰাঝাৰ চহৰত ৰেলৰ খুন্দাত এগৰাকী...
Electric Cars: BYD कर रही तीन और इलेक्ट्रिक कारें भारत लाने की तैयारी, जानें क्या है प्लान
चीन की सबसे बड़ी इलेक्ट्रिक कार निर्माता BYD भारतीय बाजार में अक्रामक तरीके से अपना विस्तार...