૨૬ મી જાન્યુઆરી ૭૪ મા પ્રજાસત્તાક દિનની સમગ્ર ધાનેરા તાલુકામાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.ધાનેરા શહેર અને સમગ્ર ધાનેરા તાલુકાના દરેક ગામોની પ્રાથમિક શાળાઓમાં.સરકારી કચેરીઓમાં.પ્રાઈવેટ શાળા અને કોલેજોમાં.સેવાભાવી સંસ્થાઓમા વિવિધ મહાનુભાવોના વરદહસ્તે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયા હતા.જેમા તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.