મત વિસ્તાર થરાદમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી મકરસંક્રાંતિની ઉજવણી...

થરાદ શહેરના નાગરીકો સાથે પતંગ ચગાવી કરી મકરસંક્રાંતિની ઉજવણી...

વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યના નાગરિકોને મકરસંક્રાંતિ પર્વની પાઠવી શુભેચ્છાઓ...

દાન પુણ્ય કરી અને પતંગ ચગાવી લોકો ઉત્સાહભેર કરે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી : શંકરભાઈ ચૌધરી..