ગણતંત્ર પરેડમાં ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત ગુજરાતની ઝાંખીને લોકોએ હર્ષોલ્લાસથી વધાવી...
ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઈ રહેલો વિશ્વનો સૌથી વિશાળ હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના અને કેનાલ રૂફટોપથી સૌરઊર્જા ઉત્પાદનના નિદર્શને લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું...