74 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પોલીસ કર્મચારીઓને રાજ્ય કક્ષાના મંત્રીના વરદ હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા આપે ગંભીર ગુનાઓ ઉકેલવામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર દેસાઈ નું સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા તેઓએ કરેલી કામગીરી બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે મહિલા લોકરક્ષક તરીકે ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવતા મનીષાબેન અરવિંદભાઈ ને પ્રશંસનીય કામગીરી બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા જ્યારે વિનોદભાઈ લક્ષ્મીપુરા બીટ માં ફરજ બજાવતા તેઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ તેઓને પણ સન્માન પત્ર આપી રાજ્ય મંત્રી અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા જિલ્લા કક્ષાની ઉજવણી ના પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તેઓને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડીમાં રસ્તા ઉપરથી નીકળવાની બાબતે મારામારી : સામસામે પોલીસ ફરિયાદ, પોલીસે સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી
કડી તાલુકાના આદુન્દ્રા ગામે ઠાકોર વાસમાં નજીવી બાબતમાં ધીંગાણુ થયું હતું. જ્યાં માથાકૂટની અંદર બે...
খাৰঘূলিত বিস্ফোৰণৰ স্থান পৰিদৰ্শন মন্ত্ৰী অতুল বৰাৰ
🔴খাৰঘূলিত খোৱাপানী যোগান প্ৰকল্পৰ পাইপ বিস্ফোৰণৰ দুৰ্ঘটনাস্থলী পৰিদৰ্শন মন্ত্ৰী অতুল বৰাৰ।...
মৰাণহাটত কা আইনৰ বিৰুদ্ধে ক'লা পতাকা।উত্তোলন কৰি আছুৰ প্ৰতিবাদী কাৰ্য্যসূচী ৰূপায়ণ।
বৃহস্পতি বাৰে চৰাইদেউ জিলাৰ মৰাণহাটত অৱস্থিত।আছুৰ মৰাণ আঞ্চলিক সমিতিৰ মুখ্য কাৰ্য্যালয়ৰ সন্মুখত...
स्कूल में गुरु पूर्णिमा कार्यक्रम हुआ आयोजित, आचार्य दीदी को उपहार देकर किया सम्मानित
रामगंजमंडी चेचट के विधा भारती द्वारा संचालित आदर्श विद्या मंदिर स्कूल में सोमवार को गुरु पूर्णिमा...
ঢোল মাদলেৰে মুখৰিত কৰম সন্মিলন
ঢোল মাদলেৰে মুখৰিত কৰম সন্মিলন।
ঢোল মাদলেৰে মুখৰিত কৰম সন্মিলন
খুবাং বাসী ৰাইজৰ...