આવતી કાલે સવારે ઉત્તરાયણ નો પર્વ છે. ત્યારે સૌ કોઈ આ પર્વ ને આનંદ ઉલ્લાસ થી ઉજવણી કરશે ત્યારે ઋષિવંશી સમાજ સેવા સંઘ સ્થાપક પ્રમુખશ્રી હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયા તરફથી ગાંધીનગરમાં ભૂલકાઓને નિ:શુલ્ક પતંગ વિતરણ કરવામાં આવ્યુ કરવામાં આવ્યું છે...