જસદણ નગરપાલિકા ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની અંદર જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રુપારેલીયા તેમજ જસદણ શહેરના તમામ કોર્પોરેટરો સહિત સભ્યો તેમજ આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા