બનાસકાંઠા ના દિયોદર એડિશનલ સેસન કોર્ટ નો ઐતિહાસિક ચુકાદો ..

હત્યા ના કેશ માં આરોપી ને ફાંસી ની સજા ફટકારી...

વર્ષ ૨૦૧૯ માં લાખણી ના ભાકડીયાલ ગામે આરોપી ભીખા ઠાકોરે પત્ની, પુત્ર અને માતાની કુહાડી મારી કરી હતી હત્યા...

વર્ષ ૨૦૧૯ માં આગથળા પોલીસ મથકે ભીખા ઠાકોર સામે નોધાઈ હતી ફરિયાદ..

હત્યા નો કેશ આજે દિયોદર સેસન કોર્ટ માં ચાલી જતા કોર્ટે આરોપી ને ફાંસી ની સજા ફટકારી...