જસદણમાં કડકડતી ઠંડીમાં અન્નદાતા પિયત કરવા મજબૂર દિવસ દરમિયાન લાઈટ આપવા ખેડૂતોની માંગ જસદણ વિસ્તારના ખેડૂતો ને એમના ખેત વિસ્તારમાં રાત્રીના સમયે વીજ પુરવઠો મળતા ખેડૂતોન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ભારે કોલ્ડ વેવના કારણે સલામતી રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે રાત્રિના સમયે કામ વગર બહાર નહિ નીકળવા અપીલ કરી છે ત્યારે ખેતી વાળા વિસ્તારમાં રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા ધરતીપુત્રોને આવી કડકડતી ઠંડીમાં ખેતરોમાં પિયત કરવા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે રાત્રીના સમય એ જસદણ તાલુકાના જસાપર,જસદણ ,પીપળીયા, વિરનગર,પાચવડા, ગામોના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ દિવસ દરમીયાન વીજ માગ સાથે મિટિંગ કરી હતી અને આગેવાનો અને ખેડૂતોએ મામલતદાર અને PGVCL ને આવેદન પત્ર આપ્યું હતું અને દિવસે વીજળી આપવાની માગ કરી હતી જો દિવસ દરમિયાન વીજળી નહિ મળે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર : નાના ડોકવા ગામે વર્ષો જુનુ વૃક્ષ ધરાશય થતા પ્રાથમિક શાળાને વ્યાપક નુકસાન
મહીસાગર : નાના ડોકવા ગામે વર્ષો જુનુ વૃક્ષ ધરાશય થતા પ્રાથમિક શાળાને વ્યાપક નુકસાન
બનાસકાંઠાની નડાબેટ બોર્ડર ઉપરથી ઝડપાયો પાકિસ્તાની ઘુષણખોર
બનાસકાંઠાની નડાબેટ બોર્ડર ઉપરથી ઝડપાયો પાકિસ્તાની ઘુષણખોર ....
નડાબેટ નજીકની...
আফলমুখ অভিমুখী ফেৰী বালিত আবদ্ধ
আফলমুখ অভিমুখী ফেৰী বালিত আবদ্ধ
ભારતીય રેલવેઃ દેશના 199 સ્ટેશનો પર બોમ્બ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે, તેમાંથી 16 પર 322 કરોડનો ખર્ચ થશે
રેલવે સ્ટેશનો હવે બોમ્બ ડિટેક્શન સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે. આ માટે, સંવેદનશીલ રેલવે સ્ટેશનોની...
🟣 ওদালগুৰিৰ ভুটিয়াচাং চাহবাগিছাত এটি মাতৃ বন্যহস্তী গুৰুত্বৰভাবে আহত হৈ মৃত্যুৰ যন্ত্ৰণাত চটফটাই আছে
🟣 ওদালগুৰিৰ ভুটিয়াচাং চাহবাগিছাত এটি মাতৃ বন্যহস্তী গুৰুত্বৰভাবে আহত হৈ মৃত্যুৰ যন্ত্ৰণাত চটফটাই আছে