કાતિલ ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે જનજીવન પર તેની વિપરીત અસર થઈ રહી છે.ગુજરાતમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે બુધ.ગુરૂ.શુક્રવારે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
একল অভিযানৰ উদ্যোগত তেলাম জনজাতি হাই স্কুল খেলপথাৰত লাইমেকুৰী সঞ্চৰ বাৰ্ষিক খেল প্ৰতিযোগিতা
একল অভিযানৰ উদ্যোগত তেলাম জনজাতি হাই স্কুল খেলপথাৰত লাইমেকুৰী সঞ্চৰ বাৰ্ষিক খেল প্ৰতিযোগিতা
NEFT और UPI करते वक्त रहें सतर्क, RBI ने साइबर हमलों को लेकर चेताया; इन Banks को सबसे ज्यादा खतरा
नई दिल्ली। भारतीय रिजर्व बैंक (आरबीआई) द्वारा संभावित साइबर हमलों की घोषणा के बाद पूरे भारत...
मणियन पायक ग्राम में 13 वर्षीय युवक की सर्पदंश से हुई मौत अमानगंज सामुदायिक स्वास्थ्य केंद्र में हुआ पोस्टमार्टम
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले मणियन पायक ग्राम में एक 13...
Toyota की एथेनॉल इंजन वाली गाड़ी में क्या है खास?
Toyota की एथेनॉल इंजन वाली गाड़ी में क्या है खास?
म प्र स्वास्थ कर्मचारी संघ का हुआ गठन, हेमंत सिंह जिलाध्यक्ष मनोनीत
म प्र स्वास्थ कर्मचारी संघ का हुआ गठन, हेमंत सिंह ज़िला अध्यक्ष मनोनित।
बुरहानपुर जिले के श्यामा...