આજ રોજ સુભાષચંદ્ર બોઝ ની 126 મી જન્મ જયંતી નિમિત્તે આજે ધાનેરા શહેર અને તાલુકા યુવામોરચા દ્વારા રકતદાન શિબિર નું આયોજન કરેલ તેમાં ભગવાનભાઇ પટેલ સાહેબ ધાનેરા શહેરના પ્રમુખશ્રી પુનમાજી સુથાર અને યુવા મોરચા ના પ્રમુખ અને મહામંત્રી તેમજ તેમના હોદ્દેદારો અને સંગઠ ના હોદ્દેદારો હાજર રહ્યા હતા.