ગુજરાત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પંચાયત વિભાગમાં સંવર્ગ-૩ની ૧૩,૦૬૮ જગ્યાઓ મિશન મોડ હેઠળ ભરવામાં આવશે. સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે નવા વર્ષમાં જ અનેક જાહેરાતો બહાર પડી શકે છે.આ સિવાય પોલીસ વિભાગમાં પણ ૧૦ હજારથી વધારેની ભરતી આવી શકે છે.સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે. એક લાખ મહિલાઓને પણ સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું.રાજ્યના ૩૩ જિલ્લા ૨૪૮ તાલુકા અને ૧૪,૫૬૦ ગ્રામ પંચાયતોની આવશ્યક એવી ૧૩,૦૬૮ જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રીએ પણ લીલીઝંડી આપી દીધી છે.આગામી સમયમાં આ મામલે વિધિવત જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારો માટે હવે સરકારી નોકરીનો ગોલ્ડન ચાન્સ આવી રહ્યો છે. રાજ્ય સરકાર ભરતીમાં કોઈ ગોટાળા થાય કે પેપરલીક થાય તે માટે પણ સજાગ બની ચૂકી છે અને પારદર્શિ ભરતી થાય તે માટે આગળ વધી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर के बाहर आया मगरमच्छ झपट्टा मार कर घायल करने की की कोशिश मगरमच्छ कॉलोनी में 15-20 फीट तक टहला। जिसे देखकर कॉलोनी के लोग दहशत में आ गए।
कोटा में बारिश के बाद मगरमच्छ निकलने की घटना
सामने आई है। देर रात भी आबादी इलाके में भारी...
ડીસામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસાના વાડી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા...
PDS Scam at Tezpur one detain
Tezpur police have been detained one Sahjahan Ali for buying a bag of illegal PDS rice from a...
પોલીસ દ્વારા વ્યાજના વિષચક્ર માંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ડ્રાઇવ અંતર્ગત લોક દરબાર યોજાયો
અમદાવાદ પૂર્વ
અમદાવાદ ના હાથીજણ પાસે આવેલા વિવેકાનંદનગર પોલીસ દ્વારા...